કોઇ કામ પૂરું થાય એનો યશ કોને મળશે એના વિશે ચિંતા ઓછી થાય, તો કામ વધારે થાય.
ખાસ કરીને બિઝનેસ લીડરે તો પોતાના ધંધામાં આવો યશ ટીમને જ મળે, એવી ભાવના રાખવી જોઇએ. “આ બધું મેં કર્યું છે” એવું સાબિત કરવાની ઘેલછામાં રહીએ, તો બહુ ઊભું નહીં કરી શકાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીઓમાં સૌથી વધારે વેડફાટ….
પૂર્વ લેખ:
તમારા લોકોને તમારી સાથે…..