આપણા ધંધાની લીડરશીપ અને રાજકીય લીડરશીપમાં ફરક શું?
મોટા ભાગે આજકાલના રાજકીય લીડરો સારા દેખાવા માટે, પોતે મોટા કામો કરે છે એની સાબિતી માટે અને ભવિષ્યમાં પોતાની ખુરશી ટકાવી રાખવા માટે કામના પરિણામો કરતાં કામના માર્કેટીંગ પર વધારે ધ્યાન આપે છે.
બિઝનેસ લીડરે સારા દેખાવા માટે નહીં પરંતુ સારા પરિણામો લાવવા માટે કામ કરવાનું હોય છે.
અમુક વખતે કડવા કે કડક પણ બનવું પડે.
રાજકારણીઓની ખુરશી જનમત પર આધારિત હોય છે, એટલે એમણે એવા ડ્રામા કરવા પડે.
આપણી ખુરશી આપણી કોશિશોના અસરકારક પરિણામો પર જ નિર્ભર છે.
પોકળ માર્કેટીંગ આપણી નિષ્ફળતાઓને છાવરી ન શકે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આત્મવિશ્વાસને અડગ રાખો
પૂર્વ લેખ:
બિઝનેસ લીડરની આ માન્યતા ધંધાને રોકે છે