એક જહાજને ખોટી દિશામાંથી સાચી દિશા તરફ લઇ જવા માટે એના સુકાન દ્વારા સઢની દિશા બદલવી પડે છે.
એ જ રીતે, ધંધા કે જીવનમાં નિષ્ફળતાઓના દોરમાંથી સફળતાના પ્રદેશમાં પ્રવેશવા માટે આપણા વિચારોની દિશા બદલવી જરૂરી બને છે. વિચારો બદલશે, તો પ્રયત્નોનું સઢ પણ સાચી દિશા તરફ વળશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
ધંધામાં સતત નવું થતું રહે, એ જરૂરી છે