ધંધામાં સતત નવું થતું રહે, જૂની પ્રવૃત્તિઓ કરવા માટે નવા નવા માર્ગો શોધાતા રહે, સતત નાવીન્ય આવતું રહે એ જોવું જરૂરી છે.
પરિવર્તન એ આ સમયનો જીવનમંત્ર છે.
જૂનું એટલું સોનું અમુક વસ્તુઓને લાગુ પડતું હશે, પણ કામ કરવાની પદ્ધતિઓ અને વિચારસરણીની બાબતમાં તો સતત નવી શક્યતાઓની શોધખોળ અને નવા વિકલ્પો અપનાવવાથી જ ધંધામાં વિકાસની શક્યતાઓ કાયમ રહી શકે છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સાચી દિશા માટે વિચારો બદલો
પૂર્વ લેખ:
ધંધામાં નવા આઇડીયાઝને આવવા દો