ધંધાની દરેક પ્રવૃત્તિને મૂલવતા રહો. ક્યાં ઝડપ વધી શકે છે, ક્યાં સમય બચાવી શકાય છે, ક્યાં ભૂલો ઘટી શકે છે, ક્યાં ક્વોલિટી સુધરી શકે છે, ક્યાં કસ્ટમરોનો સંતોષ અને પ્રોફિટ વધારી શકાય છે, ક્યાં ખર્ચ ઘટાડી શકાય છે?
ક્યાં ક્યાં સુધારો થઇ શકે છે એ તપાસતા રહો. કંપનીમાં સુધરવાનું અને સુધારવાનું, સતત નવું નવું કરવાનું કલ્ચર વિકસાવો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક-બે દાયકાઓ પહેલાં….
પૂર્વ લેખ:
કદાપિ નિષ્ફળતા ન આવે એવી રીતે…..