જો નાનું કામ કરવું હોય, તો આપણે જાતે કરી શકીએ. પણ કંઇક મોટું કરવું હોય, તો ઘણા લોકોને સાથે લેવા પડે.
ધંધામાં જે બિઝનેસ લીડરો મોટું સર્જન કરે છે, તેઓ હમેશાં બધું કામ પોતે જ કરવાનો આગ્રહ નથી રાખતા. તેઓ યોગ્ય કાબેલિયત ધરાવતા બીજા લોકોને શોધીને એમને જવાબદારી સોંપે છે, એને માટે અધિકારો આપે છે અને એ દ્વારા પોતાની વ્યક્તિગત ક્ષમતા કરતાં અનેકગણું સર્જન કરી શકે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં સફળતા, નિષ્ફળતા અને….
પૂર્વ લેખ:
બિઝનેસ નેટવર્કીંગની ઇવેન્ટ્સમાંથી…