કદાપિ નિષ્ફળતા ન આવે એવી રીતે સરળ માર્ગ શોધતાં શોધતાં જિંદગી જીવવાની કોશિશ કરીએ, તો ઓછી સ્પીડ પર અને સતત બ્રેક પર પગ રાખીને ગાડી ચલાવવી પડશે.
આવી ગાડી કેટલી આગળ જાય?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાની દરેક પ્રવૃત્તિને મૂલવતા…..
પૂર્વ લેખ:
જે માત્ર પોતાના અનુભવો….