એક જૂની ઇન્ડસ્ટ્રીમાં કોઇ નવી કંપની આવીને એના પર પોતાનો કબજો જમાવી દે, બીજા જૂના હરીફોને પાછળ પાડી દે, એવું ક્યારે બને?
જ્યારે માર્કેટમાંના કસ્ટમરોને જે જોઇતું હોય, એ મળતું ન હોય, કયાંક ગેપ હોય.
જ્યારે હાલના સ્પર્ધકો કસ્ટમરોની જરૂરિયાતો પ્રત્યે ઉદાસીન થઇ ગયા હોય અને એથી એમને કંઇ નવું લાવવાનું સૂઝતું ન હોય.
આપણી ઇન્ડસ્ટ્રીમાં આવું તો નથી થઇ રહ્યું ને?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા ધંધાને નેક્ષ્ટ…..
પૂર્વ લેખ:
એક-બે દાયકાઓ પહેલાં….