હંમેશાં કંઇક નવું કરવું હોય, સતત કંઇક નવું આપવું હોય, તો આ બે બાબતો પર ધ્યાન આપો:
1.નિષ્ફળતાને પચાવવાની આદત.
2.જે નથી ચાલતું એને પડતું મૂકીને આગળ વધવાની, ફરીથી બીજી કોશિશ કરવાની તૈયારી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સતત ભવિષ્ય માટે…
પૂર્વ લેખ:
આજે ટેકનોલોજીને કારણે….