“મને ખબર નથી, હું જાણતો નથી.” આવું કહેવાની હિંમત જે બિઝનેસ લીડરમાં હોય છે, એ ઘણું શીખી શકે છે, અને એ રીતે ઘણો વિકાસ કરી શકે છે.
“મને બધું આવડે છે, મને બધી ખબર છે.” એ માન્યતા આપણને બહુ વિકસવા દેતી નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે શીખવાની જરૂર હોય….
પૂર્વ લેખ:
જે કંપની સતત કંઇક નવું….