આજે ગૂગલ સિવાય બીજું કોઇ એમ કહી ન શકે કે “મને બધી ખબર છે.”
ગૂગલ સિવાયના આપણે બધાંયે બધી ખબર ન હોવા છતાં કામ કરવાનું હોય છે, કોશિશ કરવાની હોય છે, એટલે એમાં ભૂલો થઇ શકે. એનાથી ગભરાવાનું નહીં. જે કોશિશ કરશે, એની ભૂલ પણ થશે. પણ એ સફળ પણ થઇ શકે છે.
કોશિશ નહીં કરનારની કોઇ ભૂલ નહીં થાય. પણ એ સફળ થઇ શકે?
ગૂગલને પૂછી જોઇએ. એને બધી ખબર છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પરિવર્તનની શરૂઆત ક્યારે થાય છે?
પૂર્વ લેખ:
આજકાલ બધે નવા નવા રસ્તાઓ,…