નવા આઇડિયાનો અમલ થાય ત્યારે જ પરિવર્તન નથી થતું. જૂની વિચારસરણી નહીં ચાલે એવી સમજણનો ઉદય થાય છે, ત્યારે જ પરિવર્તનનું બીજ અંકુરિત થાય છે.
જૂની ઇમારત જર્જરિત થઇ ગઇ છે, એને ધ્વસ્ત કરીને નવી રચના કરવી પડશે એ વાસ્તવિકતાનો અહેસાસ નવા મકાનના પાયાનો, અદ્રશ્ય પથ્થર બનતો હોય છે.
આપણા ધંધાની ઇમારતનું સ્ટ્રક્ચરલ ઓડીટ આપણે કરવું કે કરાવવું પડે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
ભૂલથી ગભરાઇને કોશિશ કરવાનું બંધ ન કરો