તમારા નેટવર્કમાં એવા લોકો હોય કે જે તમને મદદ કરી શકે અને જેને તમે પણ મદદ કરી શકો, તો એ એક પાવરફૂલ કોમ્બીનેશન થઇ શકે. જે માત્ર નવી ઇન્કવાયરી, નવા ઓર્ડર કે પૈસાની લેવડદેવડ પૂરતું મર્યાદિત હોય, એવું માત્ર મતલબના પાયા પર ચાલતું નેટવર્ક બહુ ખાસ મદદ નહીં કરી શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ખૂબ સફળ થઇ હોય,….
પૂર્વ લેખ:
ધંધામાં સફળતા, નિષ્ફળતા અને….