જો આપણે કંઇક નવું કરવા ઇચ્છતા હોઇએ, તો કંપનીની ટીમ દ્વારા અનેક સ્તરે નવા પ્રયોગો થાય, નાના-મોટા અખતરાઓ થાય એ જરૂરી છે. અને એ પ્રયોગોમાં નિષ્ફળતા પણ મળી શકે. જો નિષ્ફળતાનું રિસ્ક સ્વીકાર્ય હશે, તો જ આપણી કંપનીમાં લોકો કંઇક નવું અજમાવશે.
અને તો જ કંઇક નવું થઇ શકશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં જે ચાલે છે,….
પૂર્વ લેખ:
ખૂબ સફળ થઇ હોય,….