જે કંપની સતત કંઇક નવું કરવાની કોશિશ કરતી રહે છે, એને ઘણી સફળતાઓ મળવાના ચાન્સીસ પણ વધતા જાય છે. આવી કંપનીઓમાં જ સારા લોકો આવીને કામ કરવા જોડાવા માગતા હોય છે. સારા લોકો આવવાથી એની સફળતા ઓર વધતી જાય છે. એટલે, નવું નવું કરવાની વિચારસરણી પોતાની સાથે સફળતા માટે ઉપયોગી એવું બીજું ઘણું બધું પણ લાવે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મને ખબર નથી, હું જાણતો….
પૂર્વ લેખ:
કંઇક નવું કરવાનો પ્રયાસ કરવાથી…..