જે કંપનીઓ કે વ્યક્તિઓ સફળ થઇ છે, એમનામાં ત્રણ બાબતો હંમેશાં જોવા મળે છે.
૧. તેમને અમુક બાબતોમાં સરિયામ નિષ્ફળતા મળી હોય છે. પણ એનાથી તેઓ અટકી નથી.
૨. તેમણે હંમેશાં લાંબા સમયનો વિચાર કર્યો હોય છે. તેઓ શોર્ટકટમાં નથી માનતી.
૩. તેમને આરંભમાં અમુક લોકોની ગેરસમજનો શિકાર બનવું પડ્યું હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં ભૂલો થાય ત્યારે યાદ રાખવું…
પૂર્વ લેખ:
તમારા ધંધાને નેક્ષ્ટ…..