કંપનીમાં સલામતીનું વાતાવરણ ઊભું કરવું હોય અને આપણી કંપનીની ક્વોલિટી અને કાર્યક્ષમતા સુધારવા માટે નવા પ્રયોગો થતા રહે એ માટે લોકોને અમુક પ્રકારના રિસ્ક લેવાની છૂટ આપો. એમાં નિષ્ફળતા મળે, ભૂલો થાય, તો બહુ ચિંતા ન કરો. દરેક નિષ્ફળતા એમને કંઇક શીખવતી જશે. ધીરે ધીરે આ કલ્ચરમાંથી જ ઘણા ઉપયોગી સુધારાઓ બહાર આવશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજે ટેકનોલોજીને કારણે….
પૂર્વ લેખ:
સર્વત્ર અંધકારની વચ્ચે….