કંઇક નવું કરવાનો પ્રયાસ કરવાથી આપણને કંઇક શીખવા મળે છે, આપણી શક્તિઓ અને ક્ષમતાઓ વિસ્તરે છે.
નવી વસ્તુ કરવામાં એક બિનઅનુભવી, નવોદિત હોવાના અનુભવનું પુનરાવર્તન થાય છે. આવા અનુભવો વધારે ને વધારે થાય, એ આપણા વિકાસ માટે ઘણું જ સારું છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે કંપની સતત કંઇક નવું….