આજે ટેકનોલોજીને કારણે અચંબો પમાડે એવી જાદુઇ વસ્તુઓ કરવી શક્ય બની છે. પરંતુ એ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવાનો એમાં જ ખરી કરામત હોય છે.
ટેકનોલોજી દ્વારા કેવી રીતે કસ્ટમરને સારી સર્વિસ આપી શકાય, ક્વોલિટી અને ઉત્પાદકતા સુધારી શકાય, મેનપાવરની મર્યાદાથી આગળ વધી શકાય એ તપાસતા રહેવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હંમેશાં કંઇક નવું કરવું હોય,….
પૂર્વ લેખ:
કંપનીમાં સલામતીનું વાતાવરણ….