બિઝનેસના વિકાસની તકો ક્યાંથી મળે?
જ્યાં જ્યાં તમારા કસ્ટમરોને તકલીફોનો સામનો કરવો પડે છે, એ દરેક જગ્યાએ બિઝનેસના વિકાસની તકો છૂપાયેલી છે.
સફળ ધંધાર્થીઓ સતત પોતાના આંખ-કાન અને દિમાગ ખુલ્લાં રાખીને, કૂતુહલને કાયમ રાખીને કસ્ટમરોની જિેદગીની તકલીફો ઓછી કરવામાં પોતાનો ધંધો શું ફાળો આપી શકે, એ વિશે વિચારતા રહે છે.
આ અભિગમ ધંધાને મજબૂત બનાવવાની તકો અવિરતપણે પૂરી પાડતો રહે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દુનિયામાં પહેલીવાર કાર-ઓટોમોબાઇલ…
પૂર્વ લેખ:
ધંધામાં કે જીવનમાં ભૂલો થશે….