એક ધંધાર્થીએ માત્ર પોતાના ધંધાને જ બહેતર બનાવવા પર નહીં, પરંતુ એ સાથે સાથે પોતાની જાતને પણ બહેતર બનાવવાની જરૂર હોય છે.
સતત નવું નવું શીખવા, જાણવા, સમજવાના પ્રયત્નો કરો.
જે થયું, જે થઇ રહ્યું છે અને જે થઇ શકે છે, એના પર વિચાર-મનન કરવા પર થોડો સમય આપો.
એ સમયનો વેડફાટ નથી. એ ડહાપણભર્યું લોંગ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં નવા આઇડીયાઝને આવવા દો
પૂર્વ લેખ:
પરિવર્તનની શરૂઆત ક્યારે થાય છે?