ધંધામાં સફળતા માટે જરૂરી છે કે સતત નવા નવા આઇડીયાઝની તલાશ ચાલુ રાખવી.
આપણા વિઝનને વાસ્તવિકતામાં ફેરવી શકે એવા આઇડીયા માટેની શોધ બંધ નહીં કરો.
નવા નવા આઇડીયાઝને આવવા દો.
કોણ જાણે કયો આઇડીયા તમારા બિઝનેસની જિંદગી પરિવર્તિત કરી શકે…!
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં સતત નવું થતું રહે, એ જરૂરી છે