ધંધામાં કસ્ટમરોને કંઇક નવું આપતા રહેવું હોય, તો આપણી ટીમમાં બધા આપણી સાથે સહમત જ થાય, એવો આગ્રહ નહીં રાખો. નવા આઇડિયાઝનો પ્રવાહ ચાલુ રાખવો હોય, તો આપણાથી વિરોધાભાસી વિચારસરણીના મંતવ્યો પર ધ્યાન આપીને એના પર વિચાર કરવાની ખેલદિલી વિકસાવવી પડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ નેટવર્કીંગની ઇવેન્ટ્સમાંથી…
પૂર્વ લેખ:
મને બધી ખબર છે, મને બધું આવડે છે……..