કંઇક નવું શીખવા માટે આપણને કંઇક નથી આવડતું અને એ શીખવાની જરૂર છે, એ સ્વીકારવાની વિનમ્રતા હોવી જોઇએ.
“મને બધું આવડે છે” એવું માનનારા “એમ.બી.એ.” દિમાગમાં નવા જ્ઞાનનો પ્રવેશ કેવી રીતે થાય?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે માત્ર પોતાના અનુભવો….
પૂર્વ લેખ:
ધંધામાં જે ચાલે છે,….