આપણી પ્રોડક્ટને યેનકેનપ્રકારેણ કસ્ટમરને ચીપકાવી દેવી એ માર્કેટિંગ નથી. એ સસ્તા, શોર્ટ-ટર્મ સેલીંગના નુસ્ખાઓ છે. એ લાંબો સમય નહીં ચાલી શકે.
લાંબા સમયની સફળતા માટે કસ્ટમરને પોતે ખર્ચેલા પૈસાનું વળતર મળે, એને પોતાના પૈસા વસુલ થતા દેખાય એ જરૂરી છે. સફળ માર્કેટિંગ માટે કસ્ટમરનો કાયમી સંતોષ જરૂરી છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાના ગોલ હાંસલ કરવા માટે
પૂર્વ લેખ:
આપણે આપણા સ્ટાફનું ધ્યાન રાખીએ,…