પોતાની ઇન્ડસ્ટ્રીમાં અવ્વલ નંબર પર રહેવા માટે કંપનીએ કસ્ટમરને થતા અનુભવને શ્રેષ્ઠ કક્ષાનો બનાવવો જોઇએ.
કસ્ટમરને તમારી સાથે કેવો અનુભવ થાય છે, એના પરથી નક્કી થશે કે કસ્ટમર તમારી સાથે જોડાઇ રહેશે, બીજાંને તમારા વિશે ભલામણ કરશે કે પોતે તમને છોડીને તમારા હરીફ પાસે જતો રહેશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી પ્રોડક્ટની ડીઝાઇન કે ટેકનોલોજી…..
પૂર્વ લેખ:
આજના દરેક કસ્ટમરના માથા ઉપર…..