ધંધામાં આપણું ફોકસ માત્ર આપણને પૈસા મળતા રહે એના પર નહીં, પરંતુ આપણા કસ્ટમરો જળવાઇ રહે એના પર હોવું જોઇએ.
ઘણી વાર પ્રોફિટની ઘેલછામાં આપણે સારા કસ્ટમરો ગુમાવી બેસીએ છીએ.
કસ્ટમરો વગર પ્રોફિટ આવે?
સારા કસ્ટમરો જાય નહીં, એ ધ્યાન રાખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ ધંધાનું પ્રથમ ફોકસ હોવું…
પૂર્વ લેખ:
આજનો કસ્ટમર સ્માર્ટ થઇ ગયો છે…