કોઇ પણ ધંધામાં સફળતા માટે જરૂરી:
-
આપણા કસ્ટમરો આપણને ગમવા જોઇએ. અણગમતા લોકોને સારી સર્વિસ આપી શકાતી નથી.
-
બધું સમયસર, પ્રામાણિકતા મુજબ કરવું. કહેણી અને કરણી સરખી રાખવી.
-
ખૂબ મહેનત કરવી. શોર્ટકટ મારવાની કોશિશો છોડવી.
-
કોઇ પણ બાબતને કસ્ટમરના દ્રષ્ટિકોણથી સમજવાની તૈયારી અને આવડત વિકસાવવી.
-
ઇગોને કાબૂમાં રાખવો. ધંધો અને વટ બન્ને સાચવવા અઘરાં પડતાં હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક નાનકડું સ્મિત,…..
પૂર્વ લેખ:
મારા ધંધાથી મારા કસ્ટમરની…..