કસ્ટમરની જરૂરિયાતો અને એને આપણી સાથે થતા અનુભવ પ્રત્યે બેધ્યાન રહેવું, એમની સાથે ઉદ્ધતાઈથી વાત કરવી, એમને આપેલ પ્રોમિસ ન પાળવાં – આ બધું કસ્ટમરના વિશ્વાસને તોડી નાખે છે. વિશ્વાસ વગર એની સાથે લાંબો સંબંધ બાંધવો મુશ્કેલ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દરરોજ સવારે પોતાના ધંધાના….
પૂર્વ લેખ:
આપણી કંપનીનો દરેક ડીપાર્ટમેન્ટ…..