કસ્ટમર કોઇ પ્રોબ્લેમ લઇને આપણી પાસે આવે, ત્યારે બે વસ્તુઓ સોલ્વ કરવાની હોય છે.
૧) આવેલ પ્રોબ્લેમ
૨) કસ્ટમરનો આપણા પરનો ડગેલો વિશ્વાસ
માત્ર એક સોલ્યુશન અધૂરું ગણાશે.
બીજા સોલ્યુશન માટે કંઇક વિશેષ કરવું પડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરને સારો અનુભવ થાય,…
પૂર્વ લેખ:
તમારી દુકાન કે શો-રૂમમાંથી…