આપણે વ્યસ્ત હોઇ શકીએ છીએ. પરંતુ કોઇ પણ બિઝનેસમાં સફળ થનાર નાના-મોટા દરેક ધંધાર્થીઓ પોતાની વ્યસ્તતામાંથી પણ પોતાના કસ્ટમર સાથે સંપર્કમાં રહેવાનો સમય કાઢે જ છે. આપણી “બીઝી”-નેસની આપણા બિઝનેસ પર અવળી અસર ન પડે એ માટે કસ્ટમર સંપર્ક માટે સમય જરૂર કાઢો જ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મોટા ભાગના કસ્ટમરો કે જે……
પૂર્વ લેખ:
કોચિંગ ક્લાસવાળાઓ એમના….