આપણા કસ્ટમરો શું વિચારે છે, શું માને છે, અને કેવી લાગણીઓનો અનુભવ કરે છે, એમની ઇચ્છાઓ, અભિલાષાઓ અને સપનાંઓ શું છે, એ જાણીએ તો જ આપણે એમને સારી રીતે સેવાઓ આપી શકીએ.
એ માટે આપણે એમને સમજવાની કોશિશ કરવી પડે, અને એની તૈયારી પણ રાખવી પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપનીનો દરેક ડીપાર્ટમેન્ટ…..
પૂર્વ લેખ:
કસ્ટમરને સેવા આપવામાં બિઝનેસથી….