આજનો કસ્ટમર સ્માર્ટ થઇ ગયો છે. એને સમજાવવા માટે મોટી-મોટી વાતો, માર્કેટિંગનો શોરબકોર કે ખાલીખમ વાયદાઓથી નહીં ચાલે.
એમને આપણી ક્વોલિટી, ક્ષમતા, નિષ્ઠા, નીતિમત્તા અને પ્રામાણિકતાના પુરાવાઓ આપવા પડશે.
નવા જમાનાના કસ્ટમરને ઊંધું-ચત્તું સમજાવીને માલ પકડાવી દેવાનું શક્ય નથી. આપણું જૂઠ તરત પકડાઇ જવાની શક્યતાઓ છે.
સચ્ચાઇના પાયા વગર આજના કસ્ટમરને જીતવો મુશ્કેલ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં આપણું ફોકસ માત્ર…
પૂર્વ લેખ:
આપણી પ્રોડક્ટ કે સર્વિસની…