હરવા ફરવાની જગ્યાઓએ ટૂરિસ્ટ લોકો સાથે છેતરપિંડી કરનારા મળી આવે છે. ટૂરિસ્ટ પાછો નથી આવવાનો એટલે એની પાસેથી રીપીટ બિઝનેસ નહીં મળે, એ ખબર હોવાથી આવું કરાતું હોય છે.
પણ રેગ્યુલર ધંધામાં જ્યાં નિયમિત કસ્ટમરો આવતા હોય, ત્યાં આવી છેતરપિંડી કરાય?
લાંબું ટકવું હોય, તો ન જ કરાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

ધંધામાં સફળતા અને જીવનમાં……
પૂર્વ લેખ:

આપણને જો આપણા કસ્ટમરો…..