દુનિયામાં સૌથી લાંબો સમય સુધી ટકી રહેલી અને સફળ થયેલી કંપનીઓ પર ધ્યાન આપીએ, તો સમજાય છે, કે તેમણે કસ્ટમરોના કોઇક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સતત ધ્યાન આપ્યું હોય છે, અને એને કારણે જ એ સફળ થઇ હોય છે.
જે કંપની કસ્ટમરોને સાચી લગનથી મદદરૂપ થવા પર ફોકસ કરે છે, એને માટે વિકાસની ઉજળી તકો જરૂર ઊભી થાય જ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માણસોને માત્ર કામ કેવી…..
પૂર્વ લેખ:
દરરોજ સવારે પોતાના ધંધાના….