તમારા બી-2-બી બિઝનેસમાં તમારા વર્તમાન કસ્ટમરોને એવી સરસ સર્વિસ આપો કે જો તમારા નવા સંભવિત કસ્ટમરો એમની પાસેથી તમારા વિશે ફીડબેક માગે, તો એ ખુશી ખુશી સારો અભિપ્રાય આપે.
બી-2-બી બિઝનેસમાં વર્તમાન કસ્ટમરોના પોઝિટિવ રેફરન્સ જેવું પાવરફુલ માર્કેટિંગ બીજું કંઈ નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કન્ઝ્યુમર માર્કેટમાં અગાઉ જો…
પૂર્વ લેખ:
આજે કસ્ટમાઇઝેશનની….