કોઈ પણ સંજોગોમાં કસ્ટમર સાથે દલીલ કરવાનું ટાળો.
યાદ રાખો: આપણો ધંધો આપણે સાચા છીએ કે કસ્ટમર ખોટો છે એ સાબિત કરવાનો કદાપિ નથી. આપણો ધંધો હંમેશા કસ્ટમરને એક સારો અનુભવ કરાવવાનો જ હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યારે પણ તક મળે ત્યારે….
પૂર્વ લેખ:
આપણને હંમેશા એ યાદ રહેવું….