કસ્ટમરો એવી કંપની સાથે બિઝનેસ કરવાનું પસંદ કરે છે, જે કંપની એમના પર વિશ્ર્વાસ રાખે છે, જે એમના ઇરાદાઓને શંકાની નજરથી નથી જોતી.
તમે પણ એક કસ્ટમર છો. શું તમે એવી કંપની સાથે વ્યવહાર કરવાનું પસંદ કરશો, કે જે તમારા પર વિશ્ર્વાસ ન મૂકતી હોય, કે જે તમારી સચ્ચાઇ પર સતત શંકા કરતી હોય?
તો પછી આપણા કસ્ટમરો કેમ પસંદ કરે?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા કસ્ટમરને કદાપિ અંધારામાં ન રાખો