કસ્ટમરને સ્માઇલ સાથે સર્વિસ મળવી જોઇએ. તો જ એ ખુશ થાય.
આ સ્માઇલ આપણી પાસેથી અને આપણા સ્ટાફ મેમ્બરો પાસેથી મળવું જોઇએ.
પણ, સ્ટાફ મેમ્બરો સ્માઇલ તો જ કરી શકે, જો તેઓ ખુશ હોય.
કસ્ટમરને ખુશ કરવા સ્ટાફને ખુશ રાખો.
તેઓ કસ્ટમરને ખુશ રાખશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ કંપનીનો એક માત્ર બોસ કોણ?
પૂર્વ લેખ:
ધંધાની સફળતાનો સીધો આધાર