આપણા કસ્ટમરને જો સતત સારો અનુભવ કરાવવો હોય, તો કંપનીમાં દરેક માણસો સાથે રહીને કામ કરે એ બહુ જરૂરી છે. કસ્ટમર કંપનીના એક કરતા વધારે ડીપાર્ટમેન્ટના સ્ટાફ મેમ્બરોના સંપર્કમાં આવતો હોય છે, એ દરેક મેમ્બર કસ્ટમરની જરૂરિયાતો તરફ જાગ્રતિપૂર્વક ધ્યાન આપે, બધા મળીને કામ કરે તો જ કસ્ટમરને સારામાં સારો અનુભવ સતત કરાવી શકાય.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
તમારા કસ્ટમરો સાથે સંપર્ક જાળવી રાખો