કસ્ટમરને માત્ર સારું જ નહીં, સર્વોત્તમ આપવાનો પ્રયત્ન કરો. સારું તો એમને ઘણી જગ્યાએ મળી જશે. સર્વોત્તમ આપનારા બહુ નહીં હોય. એમાં હંમેશાં કમ્પીટીશન ઓછી જ હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

આપણને હંમેશા એ યાદ રહેવું….
પૂર્વ લેખ:

તમારા કસ્ટમરને થતો અનુભવ….