કન્ઝ્યુમર માર્કેટમાં અગાઉ જો પ્રોડક્ટમાં કંંઇક અવનવું હોય અથવા તો સરખી લાગતી પ્રોડક્ટનો ભાવ બીજા કરતાં ઓછો હોય, તો એ ચાલી જતી.
હવે એ બધું હોવા છતાં પણ જો કસ્ટમરને અનુભવ સારો ન થતો હોય, તો ગમે તેવી અવનવી કે સસ્તી પ્રોડક્ટ પણ માર્કેટમાં માર ખાઈ જાય છે. કસ્ટમરના અનુભવ પર ખાસ ધ્યાન આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અગાઉ આપણી પ્રોડક્ટ….
પૂર્વ લેખ:
તમારા બી-2-બી બિઝનેસમાં….