કંપનીમાં કામ કરતી વખતે દરેક સ્ટાફ મેમ્બર ખુશ રહે એવું કલ્ચર જો સ્થાપિત થયું હોય, તો માણસો કસ્ટમરની જરૂરિયાતો પ્રત્યે જાગૃત અને સંવેદનંશીલ રહેશે. પોતે ખુશ હોવાથી તેઓ સ્વાભાવિક રીતે જ કસ્ટમરને બહેતર અનુભવ કરાવવા માટે તત્પર રહેશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી પાસે કસ્ટમરને આપવા…
પૂર્વ લેખ:
કસ્ટમરોને અનેક રીતે….