એક નવા કસ્ટમરને આપણી દુકાનમાં પહેલી વાર લાવવા માટે, આપણા ધંધા પાસેથી ખરીદી શરુ કરાવવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. આવી રીતે મુશ્કેલીથી મેળવેલ કસ્ટમર આપણી પાસે આવે પછી એના માટે આપણી સાથે ધંધો કરવાનું મુશ્કેલ ન બનાવો. એની તકલીફો વધારો નહીં. આપણી સાથે ધંધો કરવાનું ગ્રાહકો માટે એકદમ સરળ હોવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હરિફાઇમાં ટકી રહેવા માટે દરેક….
પૂર્વ લેખ:
આપણી પાસે કસ્ટમરને આપવા…