આપણા પોતાના બિઝનેસને આપણે આપણા કસ્ટમરો કે બહારના લોકોની આંખોથી જોઇ શકતા નથી. એટલે, કસ્ટમરો આપણા ધંધા વિશે જે કંઇ પણ ફીડબેક આપે એને ધ્યાનથી સાંભળવા જોઇએ. કોઇ પણ પ્રકારનો ફીડબેક આપણને સુધરવાની તક આપી શકે છે, એમાંથી ફાયદો મળે, એ રીતે એને જુઓ અને એનો ઉપયોગ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરને સેવા આપવામાં બિઝનેસથી….
પૂર્વ લેખ:
કસ્ટમર ને શાની જરૂર છે,…….