આપણને પૈસા આવે છે કસ્ટમરો પાસેથી અને એમને સારી સર્વિસ દ્વારા સંતુષ્ટ અને ખુશ રાખવાનું કામ આપણા સ્ટાફ મેમ્બરો કરે છે.
એટલે, જે કંપનીઓ કસ્ટમરો અને પોતાના સ્ટાફ મેમ્બરોને કેન્દ્રમાં રાખીને કામ કરે છે, એમને સફળતા અને નફાની બહુ ચિંતા કરવી પડતી નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી દુકાન કે શો-રૂમમાંથી…
પૂર્વ લેખ:
કોઇ પણ ધંધાનું પ્રથમ ફોકસ હોવું…