આપણને જો આપણા કસ્ટમરો ગમતાં ન હોય, તો આપણો એમના પ્રત્યેનો અણગમો જાણતાં-અજાણતાં છતો થઇ જ જાય છે.
અને આ કારણે તેઓ આપણી પાસેથી વસ્તુ ખરીદશે, એની શક્યતાઓ ઘટતી જાય છે.
માટે, કસ્ટમરો પ્રત્યે અણગમો ન રાખો. તમારા ધંધાની તંદુરસ્તી માટે એ હિતકારક છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હરવા ફરવાની જગ્યાઓએ….
પૂર્વ લેખ:
જે કંપનીને પોતાનું સેલ્સ જાળવી….