આજના સમયમાં જ્યારે કસ્ટમરો પાસે અનેક વિકલ્પો છે, ત્યારે એમની સાથેના વ્યવહારમાં થયેલી એક ભૂલ તમારી કંપનીની છાપ, એ કસ્ટમરની તમારી કંપની પ્રત્યેની વફાદારી અને તમારી કંપનીના લાંબા સમયના ટર્નઓવર અને સફળતા પર અવળી અસર કરી શકે છે. કસ્ટમર સાથેના દરેક ટ્રાન્ઝેક્શનમાં ખૂબ સાવચેતી રાખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજના દરેક કસ્ટમરના માથા ઉપર…..
પૂર્વ લેખ:
હરિફાઇમાં ટકી રહેવા માટે દરેક….