સ્કૂલ-કોલેજ આપણી અંદર એકલા સફળ થવાની આદત વિકસાવે છે. સ્કૂલની પરીક્ષાઓમાં એકલા મહેનત કરીને આગળ આવી શકાય પણ પછી ધંધામાં આ આદત પ્રમાણે એકલા આગળ વધવા જઇએ, તો બહુ સફળ નથી થઇ શકાતું.
અને એટલે જ સ્કૂલ-કોલેજના ગોલ્ડ મેડાલીસ્ટની યાદી અને ધંધામાં સફળ થયેલ લોકોની યાદીમાં અલગ અલગ નામો હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પોતાની ઇન્ડસ્ટ્રીમાં અવ્વલ નંબર……..
પૂર્વ લેખ:
આજના સમયમાં જ્યારે કસ્ટમરો પાસે…..