ધંધાનું શ્રેષ્ઠ પ્રયોજન-મિશન કેવી રીતે નક્કી કરવું?
કોઇ પણ ધંધો કોઇક કસ્ટમરને કામ આવે એવી પ્રોડક્ટ કે સર્વિસ પૂરી પાડતો હોય છે. એનાથી કસ્ટમરનો કોઇ પ્રોબ્લેમ સોલ્વ થતો હોય છે, એને કંઇક લાભ થતો હોય છે.
કસ્ટમરને થતા આ ફાયદા મારફતે આપણા પ્રયત્નોથી આ જગતમાં ભલે નાનો અમથો, કે નજીવો પણ સુધારો કેવી રીતે થાય?
બસ, ધંધાનું આ મિશન હોય, તો વાંધો નહીં આવે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે બિઝનેસ બીજાંને સફળ…..
પૂર્વ લેખ:
આપણી ટીમના લોકો ખુશ હશે………